ઓગળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઘનનું પ્રવાહી થવું; પીગળવું.

 • 2

  (શરીર) ગળી જવું; સુકાવું.

 • 3

  પ્રવાહીમાં પ્રવાહી થઈને મળવું, એકરસ થવું (જેમ કે, ખાંડ હજી દૂધમાં ઓગળી નથી.).

 • 4

  લાક્ષણિક નરમ થવું; દયા લાવવી; અસર થવી.

મૂળ

सं. अप (-व+गल्?)