ઓગાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓગાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઓગળવું'નું પ્રેરક.

  • 2

    ધીમે ધીમે વાગોળતા જાણે-ખાઈ જવું. (ઉદા૰ બેઠો બેઠો બે લાંડું ઓગાળી ગયો.).