ઓઘરાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઘરાળો

પુંલિંગ

  • 1

    પ્રવાહી ખોરાક પીરસવાનો પહોળા ઊંડા મોંનો અને ટૂંકા દાંડાનો એક ચમચો; ડૂઘો.

  • 2

    ઓગાળનો ડાઘ; રેલા જેવો ડાઘ.

મૂળ

સર૰ म. ओघळ, प्रा. ओग्गल?