ઓઘરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઘરો

પુંલિંગ

  • 1

    ધૂળ; મેલ; કચરો.

  • 2

    ઓઘરાળો.

  • 3

    કાઠિયાવાડી ઠરડ; વળ.