ઓઘલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઘલો

પુંલિંગ

 • 1

  ઓઘો; ઓઘ; ગંજી.

 • 2

  ગોટો; ફગફગતા વાળનો જથ્થો.

 • 3

  જમણ; જમનારો મોટો સમૂહ.

 • 4

  જૈન
  રજોઅણો.