ઓઘાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઘાસ

પુંલિંગ

  • 1

    ઓગાટ; ઢોરનું છાંડયું ઘાસ.

નપુંસક લિંગ

  • 1

    ઓગાટ; ઢોરનું છાંડયું ઘાસ.