ઓચ્છવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓચ્છવ

પુંલિંગ

  • 1

    ઉત્સવ; ઉજવણી (આનંદ કે ખુશાલીના કે સપરમા દિવસની).

  • 2

    (મંજીરા મૃદંગ ઇ૰ સાજ સાથે કરાતું) ભજનકીર્તન.

મૂળ

सं. उत्सव, प्रा. उच्छव