ઓચરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓચરિયું

નપુંસક લિંગ

  • 1

    બિલ; આધારરૂપ (હિસાબી) કાગળ દસ્તાવેજ; 'વાઉચર'.

મૂળ

જુઓ ઓચર