ઓચિંતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓચિંતુ

વિશેષણ

  • 1

    અણચિંતવ્યું.

ઓચિંતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓચિંતુ

અવ્યય

  • 1

    અણધારી રીતે; એકદમ.