ગુજરાતી

માં ઓછની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓછ1ઓછું2

ઓછ1

સ્ત્રીલિંગ

 • 1

  ઓછાપણું; ખોટ.

મૂળ

ઓછું

ગુજરાતી

માં ઓછની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓછ1ઓછું2

ઓછું2

વિશેષણ

 • 1

  જોઈએ તેથી થોડું; કમી.

 • 2

  અધૂરું; ઊણું.

 • 3

  ઊતરતું; હલકું.

મૂળ

दे. उच्छ