ઓછાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓછાડ

પુંલિંગ

  • 1

    ઢાંકવા-પાથરવાનું વસ્ત્ર; ચાદર.

  • 2

    ઓઢો.

મૂળ

ઓછાડવું