ઓછાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓછાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢાંકવું; ઓઢાડવું.

  • 2

    છાવું; છાંયડો થાય એમ કરવું.

મૂળ

सं. अवच्छद्, प्रा. ओच्छाध