ઓછાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓછાયો

પુંલિંગ

  • 1

    છાયો; પડછાયો.

  • 2

    સંકોચ; લાજ.

મૂળ

सं. अपच्छाय