ગુજરાતી

માં ઓછાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓછાવું1ઓછાવું2

ઓછાવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઓછાયો-છાયો કે પડછાયો પડવો.

ગુજરાતી

માં ઓછાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓછાવું1ઓછાવું2

ઓછાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઓછું થવું.

  • 2

    હલકું-નઠારું થવું.

મૂળ

ઓછું પરથી