ઓછું આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓછું આવવું

  • 1

    ઓછું લાવવું; ઓછું લાગવું; મન દુભાવું; ખોટું લાગવું.

  • 2

    પોતાને વિષે કમી કે ઊતરતાપણું લાગવાની મન પર અસર થવી; હીન ભાવ અનુભવવો.