ઓંજણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓંજણું

નપુંસક લિંગ

  • 1

    પર્દેનશીન ગરાસિયણ વહેલમાં બેસીને જતી આવતી હોય તે.

  • 2

    ઓઝણું; ગરાસિયાની કન્યાને પરણીને તેડી લાવવા માટે જતું ખાંડા સાથેનું વહેલડું.

  • 3

    કાઠિયાવાડી ગરાસિયાની પરણેલી કન્યાને તેડી જતું વહેલડું.