ઓજસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓજસ

નપુંસક લિંગ

  • 1

    શુક્રધાતુમાંથી તત્ત્વરૂપે બની કાંતિ ને પ્રભાવરૂપે વિરાજતી શરીરની ધાતુ.

  • 2

    પ્રકાશ; તેજ.

  • 3

    બળ; પ્રતિભા; પરાક્રમ.

  • 4

    ચૈતન્ય.

મૂળ

सं.