ઓઝબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઝબ

સ્ત્રીલિંગ

  • 1

    ઓછાયો.

  • 2

    ઝપટ; અડફટ (ભૂતપ્રેતની).