ઓઝરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઝરું

નપુંસક લિંગ

  • 1

    હોજરી; પેટ (ચ.).

મૂળ

दे. ओज्झरी