ઓઝરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઝરવું

અકર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઝરવું.

મૂળ

दे. ओज्झर