ઓઝલપડદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઝલપડદો

પુંલિંગ

  • 1

    સ્ત્રી પુરુષની બેઠક જુદી પાડનાર પડદો.

  • 2

    ઘૂમટાનો-લાજ કાઢવાનો રિવાજ.