ઓટલે બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓટલે બેસવું

  • 1

    (ઉઘરાણી કરવા) ઊમરા વચ્ચે બેસવું; તગાદો કરવો.

  • 2

    ઘરબાર વગરના થવું; હાલ હવાલ થવા.

  • 3

    (વેશ્યાએ) તેનો ધંધો કરવો.