ઓટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓટી

સ્ત્રીલિંગ

  • 1

    કમર ઉપરના વસ્ત્રનું વાળીને બંધ જેવું કરાતું પડ.

મૂળ

दे. उअट्टी, म.