ઓટીવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓટીવાર

વિશેષણ

  • 1

    ગુપ્ત વાત બહાર પાડવાની આદતવાળું; ભડભડિયું.

  • 2

    વાતોડિયું; બહુબોલું.