ઓટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓટો

પુંલિંગ

  • 1

    ઓટલો; બેઠક તરીકે વપરાય એવી ઘરને અડીને કરાતી ઊંચી જગા.

મૂળ

हिं., म. ओटा