ગુજરાતી

માં ઓઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓઠ1ઓઠું2

ઓઠ1

પુંલિંગ

 • 1

  હોઠ.

મૂળ

सं. ओष्ठ, प्रा. ओट्ठ

ગુજરાતી

માં ઓઠની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઓઠ1ઓઠું2

ઓઠું2

વિશેષણ

 • 1

  ભોઠું; ઝાંખું.

નપુંસક લિંગ

 • 1

  ઓથું; પડદો; આંતરો.

 • 2

  આંતરાને લીધે અંધારું હોય તેવી જગા.

 • 3

  છુપાવાની કે આશરો લેવાની જગા.

 • 4

  છાયા; પડછાયો; ઓળો.

 • 5

  ડાઘો; ડબકો.

 • 6

  બહાનું.

 • 7

  નમૂનો; બીબું.

 • 8

  પૂતળું; ઓડું.

 • 9

  મહેણું.