ઓઠ સુધી આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઠ સુધી આવવું

  • 1

    બહાર નીકળવાને માટે-બોલાવા માટે શબ્દો તૈયાર હોવા; હમણાં બોલાય એમ હોવું.