ગુજરાતી

માં ઓડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓડું1ઓડ2ઓડ3ઓડ4ઓડ5

ઓડું1

નપુંસક લિંગ

 • 1

  ખેતરનો ચાડિયો.

 • 2

  રમકડું; પૂતળું કામચલાઉ ખોટી રીતે ઊંભું કરેલું નકામું માણસ.

મૂળ

दे. अवडअ

ગુજરાતી

માં ઓડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓડું1ઓડ2ઓડ3ઓડ4ઓડ5

ઓડ2

વિશેષણ

 • 1

  (ખોદવાનું કામ કરનારી) એ નામની જાતનું (માણસ).

પુંલિંગ

दे. उ़ड्ड

ગુજરાતી

માં ઓડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓડું1ઓડ2ઓડ3ઓડ4ઓડ5

ઓડ3

સ્ત્રીલિંગ

 • 1

  બોચી; ગરદન.

મૂળ

दे. अवड्डा

ગુજરાતી

માં ઓડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓડું1ઓડ2ઓડ3ઓડ4ઓડ5

ઓડ4

નપુંસક લિંગ

 • 1

  સંબોધન કાવ્ય; કોઈકને ઉદ્દેશીને કરાયેલી ગેય રચના.

મૂળ

इं.

ગુજરાતી

માં ઓડની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓડું1ઓડ2ઓડ3ઓડ4ઓડ5

ઓડ5

પુંલિંગ

 • 1

  પવન રોકવાનો પડદો; ઓથું.