ઓડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓડો

પુંલિંગ

  • 1

    કર ઉઘરાવવાનું રસ્તા ઉપરનું થાણું; ચોકી.

  • 2

    નડતર; આંતરો; અડચણ.

  • 3

    કાઠિયાવાડી કરશણને-ઝાડને બાળી મૂકે એવો દક્ષિણનો પવન.