ઓઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓઢો

પુંલિંગ

  • 1

    ઓઢાડ; આચ્છાદન; ઢાંકણ.

  • 2

    કાઠિયાવાડી ખેતરની છપરી કે માંડવો.