ઓત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓત

અવ્યય

  • 1

    ઓત્તારી; આશ્ચર્યનો એક ઉદ્દગાર.

મૂળ

રવાનુકારી

ઓતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓતું

પુંલિંગ

  • 1

    વાણો.

મૂળ

सं.

ઓતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓતું

સ્ત્રીલિંગ

  • 1

    બિલાડી.