ઓતણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓતણી

સ્ત્રીલિંગ

 • 1

  ઓતવું તે.

 • 2

  ઓતવાનું પાત્ર.

 • 3

  ઓતવાની કળા; ભરતનું કામ.

 • 4

  ધાતુ ગાળવાની ભઠ્ઠી.

 • 5

  ઓતવાનું મહેનતાણું.

મૂળ

ઓતવું