ઓતપ્રોત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓતપ્રોત

વિશેષણ

  • 1

    એકબીજામાં પરોવાયેલું; એકબીજા સાથે વણાઈ ગયેલું-મળી ભળી ગયેલું.

  • 2

    તલ્લીન; તન્મય.

મૂળ

सं.