ઓતરાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓતરાતું

વિશેષણ

  • 1

    ઉત્તર દિશાનું; ઉત્તર તરફનું.

મૂળ

सं. उत्तर्