ઓતરા-ચીતરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓતરા-ચીતરા

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઉત્તરા ફાલ્ગુની અને ચિત્રા નક્ષત્રો.

  • 2

    તે નક્ષત્રોની મોસમ કે તાપનો સમય.

મૂળ

सं. उत्तरा-चित्रा