ઓતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓતાર

પુંલિંગ

  • 1

    ઉતાર.

  • 2

    [શરીરમાં દેવ આવવાથી ઊપજતો] કંપ-ધ્રૂજ.

મૂળ

सं. अवतार