ઓંતાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓંતાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઠરડાવું; માપમાંથી આઘુંપાછું થવું (ઉદા૰ ચોમાસામાં ખાટલો ઓંતાઇ ગયો).