ઓથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓથ

સ્ત્રીલિંગ

 • 1

  આશરો; શરણ.

 • 2

  મદદ.

ઓથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓથું

નપુંસક લિંગ

 • 1

  ઓઠું; ન૰ પડદો; આંતરો.

 • 2

  આંતરાને લીધે અંધારું અને એકાંત હોય તેવી જગા.

 • 3

  છુપાવાની કે આશરો લેવાની જગા.

 • 4

  છાયા; પડછાયો; ઓળો.

 • 5

  બહાનું.