ઓથાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓથાર

પુંલિંગ

  • 1

    ભયંકર સ્વપ્ન; સ્વપ્નમાં કોઈ છાતી ઉપર ચડી બેઠું હોય એમ લાગવું તે.

  • 2

    +મૂર્ખ; અક્કલનો ઓથમીર.

મૂળ

दे. ओत्थरिअ= આક્ર્મણ કરનાર