ઓથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓથો

પુંલિંગ

  • 1

    ઓથ.

  • 2

    વચ્ચે આવવું તે.

  • 3

    છાંયો.

મૂળ

प्रा. ओत्थअ, सं. अवस्तृत?