ઓધરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓધરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉદ્ધરવું; ઊઠવું અથવા ઉપર જવું; દૂર મુક્ત થવું; ઉદ્ધાર થવો.

  • 2

    સફળ થવું.

  • 3

    ઊછરવું.