ઓધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓધાન

નપુંસક લિંગ

  • 1

    ગર્ભ રહેવો તે; આધાન.

મૂળ

सं. आधान