ઓપટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓપટી

સ્ત્રીલિંગ

  • 1

    અડચણ; મુશ્કેલી.

  • 2

    અટકાવ; ઋતુ.

  • 3

    સુવાવડ.

  • 4

    અપટી; નુકશાન.

મૂળ

सं. आपत्ति