ઓપટી સાચવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓપટી સાચવવી

  • 1

    ઓપટીના સમયે કે ઘાંટીમાંથી સુરક્ષિત બહાર આવવું, તેને પાર કરી જવું; બચવું.