ઓપનર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓપનર

નપુંસક લિંગ

  • 1

    સીલ કરેલો બંધ ડબ્બો કે બૉટલ ખોલવાનું સાધન.

  • 2

    ક્રિકેટની રમતમાં બેટિંગની શરુઆત કરનાર બૅટ્સમૅન.

  • 3

    ફૂટબૉલ; બૅઝબૉલ વગેરે રમતમાં પ્રથમ ગોલ કરનાર ખેલાડી.

મૂળ

इं.