ઓપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓપવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    શોભવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માંજી ઘસીને ચળકતું કરવું.

  • 2

    [સોનારૂપાનો] ઢોળ ચઢાવવો.

મૂળ

જુઓ ઓપ