ઓભાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓભાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મુશ્કેલીમાંથી-પ્રસૂતિની પીડામાંથી છૂટવાને વલખાં મારવાં.

  • 2

    અમૂંઝાવું; સલવાવું; ઉપાધિ કે પંચાતમાં આવી પડવું.