ગુજરાતી

માં ઓરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓરું1ઓરે2ઓર3ઓર4ઓર5

ઓરું1

વિશેષણ

 • 1

  નજીક; પાસે.

મૂળ

सं. आरात् ?

ગુજરાતી

માં ઓરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓરું1ઓરે2ઓર3ઓર4ઓર5

ઓરે2

ક્રિયાવિશેષણ

 • 1

  પાસે.

ગુજરાતી

માં ઓરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓરું1ઓરે2ઓર3ઓર4ઓર5

ઓર3

સ્ત્રીલિંગ

 • 1

  ઉરાઉરી; હરીફાઈ; ચડસાચડસી.

પુંલિંગ

કચ્છી
 • 1

  કચ્છી પાણીની ઓટ.

ગુજરાતી

માં ઓરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓરું1ઓરે2ઓર3ઓર4ઓર5

ઓર4

વિશેષણ

 • 1

  અવર; અન્ય; બીજું.

 • 2

  નિરાળું; અસાધારણ; વિચિત્ર.

ગુજરાતી

માં ઓરની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઓરું1ઓરે2ઓર3ઓર4ઓર5

ઓર5

સ્ત્રીલિંગ

 • 1

  ગર્ભના રક્ષણ માટે તેના ઉપર રહેતું પાતળી ચામડીનું પડ.

 • 2

  કેરીને પાકવા નાખવી તે.

મૂળ

सं. उल्ब ?