ઓરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરડો

પુંલિંગ

 • 1

  મોટો મુખ્ય ખંડ કે કોઈપણ ખંડ.

 • 2

  ઘરની પરસાળ પછીનો ખંડ (ચ.).

 • 3

  ઘર.

 • 4

  લાક્ષણિક અંતઃપુર.

 • 5

  ભંડાર; ખજાનો.