ઓરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઓરણું

નપુંસક લિંગ

  • 1

    ઓરણી; ઓરવું તે.

  • 2

    ઓરવાનું એક સાધન; ચાવડું.

  • 3

    દળવાની ઘંટીનું મોં, જેમાં દળણું ઓરાય છે.